ઇન્ટરનેશનલ કોન્ફરન્સ “એગ્રેશન 2018″માં રાષ્ટ્રપતિ

0
765

કાનપુરઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ “એગ્રેશન 2018માં ભાગ લીધો હતો. અહીંયા તેમણે કાર્યક્રમનું ઉદઘાટન કરી ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.