પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથમાં પૂજા કરી

0
719

સોમનાથઃ શ્રાવણ મહિનાના ચોથા દિવસે હોમ મીનીસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પરિવાર સાથે ધ્વજપૂજા,તત્કાલપૂજા, ગંગાજળ અભિષેક સહિત પૂજા અને સાયં આરતી કરી હતી.  પ્રદીપસિંહ જાડેજાની સાથે લોકકલાકાર માયાભાઈ આહીર પણ સોમનાથના દર્શનાર્થે આવ્યા હતા. અને તેમણે પણ અહીંયા સોમેનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. એક તસવીરી ઝલક…