જૂનાગઢઃ પીએમે કર્યાં 500 કરોડના કામના લોકાર્પણ

0
911

જૂનાગઢઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સવારે વલસાડના જૂજવામાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢ ખાતે વડાપ્રધાન મોદીએ જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ- જૂનાગઢ, સોરઠ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા  જૂનાગઢના વિવિધ ભવનોનું ખાતમુર્હૂત તથા લોકાર્પણ કર્યું હતું.