જનતાને ઉપયોગી બજેટ હશેઃ નિતીન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલ બજેટ પૂર્વે પોતાની બેગ લઈને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતની જનતાને ઉપયોગી અને તેમને લાભ થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે.