પાટીદાર અગ્રણીઓ હાર્દિકને મળ્યાં…

0
666

અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે આંઠમો દિવસ છે. હાર્દિક પટેલે ઉપવાસ શરુ કર્યાના થોડા દિવસ બાદ પાણીનો પણ ત્યાગ કર્યો હતો. પરંતુ આખરે એસ.પી.સ્વામીએ હાર્દિકને સમજાવ્યા બાદ હાર્દિક પાણી પીવા માટે રાજી થયો હતો. ત્યારે આજે પાટીદાર સમાજના અગ્રણીઓ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)