નવી લોકસભાના સ્પીકરનું પદ સંભાળી લીધું ઓમ બિરલાએ…

0
987
રાજસ્થાનના કોટા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ઓમ બિરલાને 17મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. એમણે 19 જૂન, બુધવારે નવી દિલ્હીમાં સંસદભવન સ્થિત લોકસભા ગૃહમાં એમની કામગીરીનો શુભારંભ કર્યો હતો અને પ્રથમ સત્રની કાર્યવાહી સંભાળી હતી.