નેપાળમાં વિનાશકારી પૂર…

0
816
નેપાળના ભક્તાપુરમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતાં રહેવાસીઓને રબરની હોડીઓ, તરાપામાં બેસીને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની ફરજ પડી હતી.