જનરલ રાવતને મળ્યા નેપાળના લશ્કરી વડા…

0
660
નેપાળના લશ્કરી વડા જનરલ રાજેન્દ્ર છેટ્રી 7 જૂન, ગુરુવારે નવી દિલ્હીમાં લશ્કરી વડા જનરલ બિપીન રાવત તથા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા હતા.