મોદી, જિનપિંગની શિખર બેઠક…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે 27 એપ્રિલ, શુક્રવારે ચીનના વુહાન શહેરમાં શિખર બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા અંગે મંત્રણા કરી હતી. પીએમ મોદીએ જિનપિંગને આવતા વર્ષે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે.

પીએમ મોદી, ચીની પ્રમુખ જિનપિંગ હુબેઈ મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છે.

પીએમ મોદી, ચીની પ્રમુખ જિનપિંગ હુબેઈ મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છે.

પીએમ મોદી, ચીની પ્રમુખ જિનપિંગ હુબેઈ મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છે.