અજમેર શરીફ માટે પીએમ મોદી તરફથી પવિત્ર ચાદર

0
1389

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેર શરીફને ચાદર ચઢાવવા માટે મોકલી છે. વડાપ્રધાન મોદી વતી આ ચાદર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી ચઢાવશે.