કોંગ્રેસે નવા મેયરને ઈદની મીઠાઈ ખવડાવી અભિનંદન આપ્યાં

0
2403

અમદાવાદઃ શહેરના નવનિયુક્ત મેયર બિજલબેન પટેલને ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસના પ્રવક્તા બદરૂદ્દીન શેખે અભિનંદન પાઠવ્યા હતા. તો બિજલબેન પટેલે પણ તેમને ઇદની મુબારકબાદી આપી હતી.