નાગાલેન્ડ-મેઘાલયમાં મતદારોનો ઉત્સાહ…

મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનમાં સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરુ થયા બાદ લોકોએ ખાસ કરીને યુવા મતદાતાઓએ મતદાનમાં ઉત્સાગ પૂર્વક ભાગ લીધો હતો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપૂરા ચૂંટણીના પરિણામો ત્રણ માર્ચે આવશે.