ઈમિગ્રેશન નીતિના વિરોધમાં અમેરિકામાં દેખાવો…

0
796
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની ઈમિગ્રેશન નીતિના વિરોધમાં અમેરિકાભરમાં 30 જૂન, શનિવારે હજારો લોકોએ દેખાવો કર્યા હતા. આ નીતિ અંતર્ગત 2000 બાળકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા અથવા શરણાર્થી હોય એવા પરિવારોથી અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોએ 33 ડિગ્રી ગરમીનું વાતાવરણ હોવા છતાં રસ્તાઓ પર ઉતરીને દેખાવો કર્યા હતા. આ તસવીરો વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ હિલ નજીક અને ન્યુયોર્કમાં બ્રુકલીન બ્રિજની છે.