મહાવીર જન્મ કલ્યાણક રથયાત્રા…

0
988

અમદાવાદઃ ઉસ્માનપુરા વિસ્તારના શાંતિનગર પાસે આજે વહેલી સવારે મહાવીર જ્ન્મ કલ્યાણક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ભગવાન મહાવીરના જન્મ દિવસે નિકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ, મહારાજ સાહેબ તેમજ જૈન અગ્રણીઓ જોડાયા હતા.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)