મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા, રાહુલને મળ્યા…

મહારાષ્ટ્ર રાજ્ય કોંગ્રેસ એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરાયેલા બાળાસાહેબ થોરાત 15 જુલાઈ, સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા.