માધવપુરઃ ઘેડના મેળાનો પ્રારંભ કરાવવા આવ્યાં મહાનુભાવો

0
688

પોરબંદરઃ માધવપુરના જગપ્રસિદ્ધ મેળામાં ઉપસ્થિત રહેવા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, પૂર્વોતર રાજયના મુખ્યપ્રધાનો, રાજયપાલો તથા કેન્દ્રિય પ્રધાનો તેમજ રાજય સરકારના પ્રધાનોનું ગાંધી જન્મભૂમિ પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.