કુમારસ્વામી મળ્યા પીએમ મોદીને…

કર્ણાટકના મુખ્ય પ્રધાન અને જનતા દળ (સેક્યૂલર)ના વડા એચ.ડી. કુમારસ્વામી 28 મે, સોમવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.