કરૂણાનિધિની દફનવિધિ…

0
541
તામિલનાડુની ડીએમકે પાર્ટીના પ્રમુખ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરૂણાનિધિની 8 ઓગસ્ટ, બુધવારે ચેન્નાઈના મરીના બીચ પર દફનવિધિ કરવામાં આવી હતી. પરિવારજનો તથા હજારો સમર્થકોએ કરૂણાનિધિને અશ્રુભરી અંતિમ વિદાય આપી હતી.