બે પ્રાથમિક શાળાઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ

0
930

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સમગ્ર દેશમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ તરીકે પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની એવોર્ડ મેળવનાર ભરૂચ જિલ્લાની આંકલવા અને ડાંગ જિલ્લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને અભિનંદન આપ્યા.