ડો. હર્ષવર્ધને આરોગ્ય પ્રધાનનો હોદ્દો સંભાળી લીધો…

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને 3 જૂન, સોમવારે નવી દિલ્હીમાં એમના કાર્યાલયમાં એમનો હોદ્દો સંભાળી લીધો એ વેળાની તસવીરો.