હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

0
1147

અમદાવાદઃ હાર્દિકના પટેલ આજે અમદાવાદમાં પોતાના ઘરેથી જ ઉપવાસ આંદોલન કરશે ત્યારે ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિસોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહોનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)