પાકિસ્તાનમાં રાષ્ટ્રીય-પ્રાંતીય ચૂંટણી…

0
703
પાકિસ્તાનમાં 25 જુલાઈ, બુધવારે રાષ્ટ્રીય સંસદ તેમજ ચાર પ્રાંત – પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને ખૈબર-પખ્તુનવા વિધાનસભાઓની ચૂંટણીઓ માટે મતદાન યોજવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદમાં ચૂંટણી અધિકારીઓ મતગણતરીમાં વ્યસ્ત છે.