ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ

0
564

ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વર્ણિમ aયોજાયો હતો. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ઉપકુલપતિ જતીન સોનીએ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન પ્રસંગે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, યુનિવર્સિટી દ્વારા રમતગમત અને ખેલ સંસ્કૃતિના નિર્માણ માટે જે પ્રયાસો થયા છે તેના પરિણામે યુનિવર્સિટીને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. તેમણે વિદ્યાર્થીઓને કન્ટ્રીબ્યુટ, કો-ઓપરેટીવ અને કિએટીવના સિદ્ધાંત થકી આવનાર સમયમાં સમાજ માટે યોગ્ય સેવાઓ આપવા અપીલ કરી હતી.