મુંબઈમાં બહુમાળી ઈમારતમાં આગ…

0
835
Fire breaks out at Beaumonde Towers in Prabhadevi of Mumbai on June 13, 2018
મુંબઈમાં પ્રભાદેવી (દાદર) વિસ્તારમાં આવેલા બહુમાળી બિલ્ડિંગ બ્લૂમોન્ડ ટાવર્સના 33મા માળ પર 13 જૂન, બુધવારે બપોરે લગભગ 2.10 વાગ્યે મોટી આગ લાગતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ મકાનમાં 26મા માળ પર બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ રહે છે. જોકે આગ લાગી ત્યારે એ ઘરમાં નહોતી અને કોઈક એડ શૂટિંગ માટે બહાર ગઈ હતી. અગ્નિશામક દળના જવાનોએ જાણ કરાતાં ત્વરિત આવી પહોંચીને 100 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે ખસેડી દીધા હતા.

Fire breaks out at Beaumonde Towers in Prabhadevi of Mumbai on June 13, 2018 Fire breaks out at Beaumonde Towers in Prabhadevi of Mumbai on June 13, 2018 Fire breaks out at Beaumonde Towers in Prabhadevi of Mumbai on June 13, 2018