દિલ્હી કરોલ બાગની હોટેલમાં આગે 17નો ભોગ લીધો…

0
852

દિલ્હીના કરોલ બાગ વિસ્તારની અર્પિત પેલેસ હોટેલમાં 12 ફેબ્રુઆરી, મંગળવારે વહેલી સવારે 4.30 વાગ્યે લાગેલી ભયાનક આગે 17 જણનો ભોગ લીધો છે. આગમાં બીજાં 35 જણ ઘાયલ થયા છે. પોલીસે શુભેન્દુ ગોયલ સામે પોલીસે એફઆઈઆર નોંધી છે અને એને અટકમાં લીધો છે.