ઈદની ઉજવણી

0
2239

અમદાવાદઃ સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન માસ બાદ ઈદની ઉજવણી કરી રહ્યાં છે. અમદાવાદમાં પણ જુદાજુદા સ્થળે મોટી સંખ્યામાં લોકોએ ઈદની નમાઝમાં ભાગ લીધો હતો. સાથે સૌ કોઈને ઈદ મુબારક પાઠવ્યાં હતાં.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)