કાર્તિ ચિદમ્બરમના ઘેર EDના દરોડા

0
725

આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ આજે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિલ્હીમાં એક જ સ્થળે અને ચેન્નઈમાં ચાર સ્થળો પર દરોડો પડ્યો હતો.