તાઈવાનમાં ભૂકંપઃ હોટેલ નમી પડી…

0
812
તાઈવાનના પૂર્વ ભાગમાં ગઈ કાલે, મંગળવારે રાતે હુએલીન શહેરમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એને કારણે હુઆલિયન હોટેલ નમી ગઈ છે. હોટેલના કાટમાળમાં કેટલાક લોકો સપડાયા હોવાની દહેશત છે. ભૂકંપને કારણે ઓછામાં ઓછા બે જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 200 જેટલાં લોકો ઘાયલ થયાં છે.