કોલકાતાના આકાશમાં છવાયા કાળાં વાદળ…

0
1118
કોલકાતા મહાનગરના આકાશમાં 13 મે, રવિવારે આવા કાળાં ડિબાંગ વાદળો ઉતરી આવ્યા હતા અને વીજળીના જોરદાર ચમકારા પણ થતા જોવા મળ્યા હતા. મોડેથી વાવાઝોડું ફૂંકાયું હતું. આ કુદરતી આફત સંબંધિત ઘટનાઓમાં પશ્ચિમ બંગાળના જુદા જુદા જિલ્લાઓમાં 12 જણ માર્યા ગયા હતા.