રાહુલ ગાંધી મળ્યા G-20 દેશોનાં રાજદૂતોને…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 6 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં (ગ્રુપ-ઓફ 20) G-20 સમૂહના દેશો તથા પડોશી દેશોનાં રાજદૂતો તથા હાઈ કમિશનરોને મળ્યા હતા. એ મીટિંગમાં ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.