નવરાત્રિની રજા: બાળકો એ માણી ગરબા ની મજા..

0
1264

અમદાવાદઃ નવરાત્રીના ઉત્સવમાં સરકારે શાળાઓમાં રજા જાહેર કરી છે. ત્યારે શાળાઓમાં રજાની સાથે જ વિકેન્ડ હોવાથી અમદાવાદમાં બાળકો સાથે તેમના માતા પિતાએ પણ મોજ મસ્તીથી આ લોન્ગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલને માણ્યો હતો.