દેશના વીરજવાનોએ પણ ઉજવી દિવાળી…

0
1155
કેટલાક ઘરોએ એમના ‘ચિરાગો’ને સરહદો પર ‘રોશન’ કર્યા છે, જેથી આપણે સૌ દિવાળી કોઈ ડર વિના ઉજવી શકીએ…
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના સૈનિકોએ પંજાબમાં પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ અટારી-વાઘા ખાતે તેમજ પશ્ચિમ બંગાળમાં દક્ષિણ દિનાજપુરમાં ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર કાંટાળી વાડ પર મીણબત્તીઓ ગોઠવીને રોશનીના તહેવાર દિવાળીની ઉજવણી કરી હતી.