‘ભારત બંધ’: અનેક રાજ્યોમાં ઉગ્ર પ્રત્યાઘાત…

0
1054
દલિત લોકો પરના અત્યાચાર રોકવા માટે ઘડાયેલા SC-ST (એટ્રોસિટી-વિરોધી) કાયદા વિશે સુપ્રીમ કોર્ટે કરેલી અમુક ટિપ્પણી સામેના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા આજે કરવામાં આવેલા ભારત બંધ આંદોલન દરમિયાન દેશના અનેક ભાગોમાં હિંસાત્મક ઘટનાઓ બની હતી. કેટલાક સ્થળે આગચંપીની ઘટના બની હતી. દલિતોએ ઠેરઠેર દેખાવો કર્યા હતા. પોલીસો અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહારમાં દેખાવો થયા હતા. (ઉપરની તસવીર પટના શહેરની છે)
નવી દિલ્હી
ઝારખંડના રાંચી શહેરમાં અથડામણ
અમૃતસર શહેર
આગરા
મેરઠ (ઉત્તર પ્રદેશ)
અમદાવાદ
મેરઠ
ભોપાલ (મધ્ય પ્રદેશ)
લખનઉ, ઉત્તર પ્રદેશ
અમૃતસર
પટના, બિહાર
બિકાનેર, રાજસ્થાન
નવી દિલ્હી
અમૃતસર
ભોપાલ