ફ્રાન્સમાં પૂરની આફત; 13નાં મરણ…

0
839
ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 14 ઓક્ટોબર, રવિવારે આવેલા ભયાનક પૂરને કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ આફતને કારણે ઓછામાં ઓછા 13 જણનાં મરણ નિપજ્યા છે. ઓડે જિલ્લામાં ત્રણ મહિનાનો વરસાદ માત્ર એક જ રાતમાં અમુક કલાકોમાં જ ખાબકતાં નદીઓમાં પૂર આવ્યું છે.