અરમાન કોહલી કસ્ટડીમાં…

0
878
Actor Armaan Kohli being taken to be produced in a Mumbai court on June 13, 2018.
પોતાની લિવ-ઈન ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાની મારપીટ કરવા બદલ પોલીસે લોનાવલામાંથી પકડેલા બોલીવૂડ એક્ટર અરમાન કોહલીને 13 જૂન, બુધવારે એક સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે અરમાને કરેલી જામીન માટેની અરજી નકારી કાઢી હતી અને એને અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એક અહેવાલ મુજબ, નીરુ રંધાવાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. બુધવારે તે કોર્ટમાં હાજર હતી. પરંતુ, કાયદેસર રીતે, કોર્ટની મંજૂરી વગર પોલીસ એફઆઈઆર પાછી ખેંચી શકાય નહીં.

Actor Armaan Kohli being taken to be produced in a Mumbai court on June 13, 2018.Actor Armaan Kohli being taken to be produced in a Mumbai court on June 13, 2018.