સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠ

0
1191

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠના દિવસે જમ્મુકશ્મીરના પ્રવાસે ગયા છે. નિર્મલા સીતારામને સરહદ પર ફરજ બજાવતાં જવાનો સાથે મુલાકાત કરીને સૌના હાલચાલ પુછ્યા હતા. તેમની સાથે આર્મી ચીફ જનરલ બિપિન રાવત ઉપસ્થિત રહ્યા હતા.