અમદાવાદઃ આવકાર સાથે SSC પરીક્ષા શરુ

0
597

અમદાવાદ– ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓને કેટલીક શાળાઓએ ફૂલ અને સાકરથી વધાવ્યાં હતાં. શિક્ષકો વાલીઓ અને સગાસંબંધીઓએ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.