ફાસ્ટફૂડની દુકાનમાં આગ, યુવાનનું મોત

0
770

અમદાવાદ– શહેરની દુકાનોમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થતો જાય છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક ફાસ્ટ ફૂ઼ડની દુકાનમાં આગ લાગતાં સંચાલકના યુવાન પુત્રનું મોત થયું હતું.તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ