વિવિધ આકારનાં હવાભરેલા ફૂગ્ગા પણ વેચાયા…

0
722
અમદાવાદમાં 14 જાન્યુઆરી, સોમવારે ઉત્તરાયણ નિમિત્તે લોકોએ પતંગની જેમ વિમાન, માછલી, વાંદરા, મોર વગેરે ચિત્રો, વિવિધ રંગ, રૂપ, આકાર અને કદવાળા હવા ભરેલા ફૂગ્ગા આકાશમાં ચગાવવાનો લોકોએ આનંદ માણ્યો હતો. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)