અમદાવાદઃ હવામાનમાં પલટો

0
692

અમદાવાદઃ શહેરમાં વાતાવરણમાં ગઇરાતથી અચાનક જ પલટો જોવા મળ્યો છે. વરસાદી ઋતુ શરુ થાય એ પૂર્વે તેજ પવનો ફૂંકાઇ રહ્યા છે. ઝડપી પવન-ધૂંધળા વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.
(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)