નકલી આધારકાર્ડ઼ બનાવતાં ઝડપાયાં

0
782

અમદાવાદ– શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં લોકોને બોગસ આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. પોલીસને બાતમી મળતા જ લોકો પાસે થી પાંચ હજાર રુપિયા લઇ બોગસ આધાર-ઇલેક્શન કાર્ડ બનાવતા લોકોને ઝડપી લીધા હતા, સાથે સાધન સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ