અફઝલની વરસીએ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

0
981

સંસદ પરના હૂમલાનો ગુનેગાર અફઝલ ગુરુની આજે 9 ફેબ્રુઆરીને શુક્રવારે પાંચમી વરસી હતી,  જમ્મુકશ્મીરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ઉત્તર કશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા કર્મચારીઓ પથ્થરમારો કર્યો હતો. પોલીસ અને લશ્કરના જવાનોએ ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો.