ઈટાલીમાં બ્રિજ તૂટી પડતાં 30નાં મરણ…

0
547
ઈટાલીના જિનોઆ શહેરમાં 14 ઓગસ્ટ, મંગળવારે બપોરે ભારે વરસાદને કારણે એક હાઈવે પરના મોરાન્ડી બ્રિજનો 100 મીટર (328 ફૂટ લાંબો) ભાગ 300 ફૂટ નીચે જમીન પર પડતાં ઓછામાં ઓછા 30 જણ માર્યા ગયા હતા અને ઘણા વાહનો ચગદાઈ ગયા હતા.