સંધ્યાકાળે અંબાજી માને સૂર્યના ચરણ સ્પર્શ…

0
2894

આ તસ્વીર જોતા એમ લાગે કે જેમ ઢળતા સૂરજના કિરણો અંબાજી મંદિરના ચરણ સ્પર્શ કરી રહી હોય. આજે ઉગેલો સૂરજ ઢળતા પહેલા, દિવસનો છેલ્લું નમન માં અંબા ને કરી રહ્યુ છે વાદળો એ ભલે આડ કરી પણ સંતાઈ ને સૂર્ય એ પોતાના કિરણો માતાજીના શિખરે પહોચાડ્યા હતા. આ દ્રશ્યને અંબાજી આવેલા અનેક શ્રધ્ધાળુઓ એ પણ નિહાળ્યો હતો અને મુખમાંંથી બોલી ઉઠયા હતા… જય અંબે મા

તસ્વીર- ચિરાગ અગ્રવાલ