ફેશન વસ્ત્રો પ્રદર્શિત કરતી સના ખાન…

0
3978
બોલીવૂડ અભિનેત્રી સના ખાન નવી દિલ્હીમાં 19 ફેબ્રુઆરી, સોમવારે વિશેષ ફોટોશૂટમાં ફેશન ડિઝાઈનર રેણુ ટંડન દ્વારા રચિત ફેશન વસ્ત્રોનું પ્રદર્શન કરી રહી છે.