અમેરિકાની ગાયિકા મિલી સાયરસનો નગ્ન પોઝ…

0
2810
અમેરિકાની ગાયિકા મિલી સાયસર અને એનો પતિ લિઆમ હેમ્સવર્થનો પાલતુ પ્રાણીઓ માટેનાં પ્રેમ માટે જાણીતા છે. અમેરિકાના નેશનલ પપ્પી ડે નિમિત્તે મિલીએ નગ્ન પોઝ આપ્યો હતો. તસવીરમાં સનબાથ લેતી મિલી તેનાં ડોગી સાથે દેખાય છે. મિલીએ માત્ર માથાં પર હેટ પહેરી છે અને સાથળ સુધીનાં બૂટ્સ પહેર્યાં છે. જોકે પોતાનાં વક્ષઃસ્થળને હાથથી ઢાંકી રાખવાનું એ ભૂલી નથી.