લાલ સાડીમાં મલાઈકા અરોરાનો દેશી લૂક…

0
3694
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ આસામ ગઈ હતી. ત્યાં એણે દ્વિજીંગ મહોત્સવમાં હાજરી આપી હતી. એ વખતે તે ક્લાસિક લાલ રંગની સાડીમાં સજ્જ થઈને ગઈ હતી. આ સાડી ફેશન ડિઝાઈનર મિશા લાખાનીએ ડિઝાઈન કરી હતી. મલાઈકા સાડી તથા મેચિંગ વેઈસ્ટ બેલ્ટ અને બ્લાઉઝમાં સુંદર લાગતી હતી.