કરિશ્મા કપૂરનું રેમ્પ વોક…

0
3847
બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે 27 એપ્રિલ, શુક્રવારે નવી દિલ્હીમાં એશિયન ડિઝાઈનર વીક – સમર એડિશન 2018માં ફેશન શો વખતે ડિઝાઈનર પ્રિયા રાઉતનાં ક્રિએશન્સમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું હતું.
કરિશ્મા કપૂર અને ફેશન ડિઝાઈનર પ્રિયા રાઉત
પ્રિયા રાઉત અને કરિશ્મા કપૂર