મહારાણી જેવી અદા: કરીનાનું રેમ્પ વોક…

0
4001
બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને કેન્યાના નૈરોબીમાં આયોજિત એક ફેશન શૉમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલાં વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ પર વૉક કર્યું હતું.