ફેશન શૉમાં ડિઝાઈનીંગનો કમાલ

0
3412

કરાંચીઃ પાકિસ્તાનના કરાંચીમાં હમ શોકેસ ફેશન ઈવેન્ટના બીજા દિવસે ડિઝાઈનર જોની અનવર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ડ્રેસને ફેશન શૉમાં રજૂ કરવામાં આવ્યા હતા.